મધદરિયે - 21

(11)
  • 1.8k
  • 906

મધદરિયે આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ ચંકીની ગેંગમાં સામેલ થવા જાય છે,સૂરજની જીંદગી અને સુલતાનના ત્રાસ વિશે પણ જાણ્યું.. એક વૃદ્ધને સુલતાનના માણસો મારે છે અને સૂરજ એની મદદ કરે છે..હવે આગળ.. સુલતાનને ખબર પડી ગઈ હતી કે સૂરજે પેલા વૃદ્ધની મદદ કરી હતી,એટલે એણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો"સુલતાન ગઢમાં કેટલાય દિવસોથી તને કેસ નહોતો મળતો ને?? લે આ કેસ આપી દીધો..સૂરજ પર કેસ દાખલ કરી દેજે.." "પણ એના પર ખૂનનો આરોપ લગાવવામાં બહુ તપાસ થશે અને એને કાંઈ નહીં કરી શકાય.."પોલીસ વડાએ કહ્યું.. "તને પોલીસ કોણે બનાવી દીધો?? સાલા ચોરી ચપાટીનો કેસ બનાવીને થોડાક મહીના અંદર કરાવી દે..આમ