પરાગિની - 23

(34)
  • 3k
  • 1
  • 1.8k

પરાગિની – ૨3 સમરનો ફોન આવવાથી પરાગ અને રિની બંને ફટાફટ ક્લબમાં પહોંચે છે. ક્લબમાં પહોંચીને જોઈ છે તો કોઈ ઈવેન્ટ ચાલતી હોય છે અને અંદર નાના હોલમાં યુવાનો ડિસ્કો કરી રહ્યાં હોય છે. પરાગ અને રિનીની નજરો સમરને શોધતી હોય છે. અચાનક સમર પાછળથી આવી પરાગને પકડી લે છે. પરાગ અને રિની જોઈ છે કે સમર એકદમ બરાબર દેખાય છે. સમરની સાથે જૈનિકા પણ હોય છે.પરાગ સમજી જાય છે કે સમરે તેને ખોટું કહી અહીં બોલાવ્યો..!રિની- તું તો ફોન પર...પરાગ- સમરનું આવું જ છે... તેને ઘણી બધી વખત મને ઉલ્લુ બનાવી પાર્ટીમાં બોલાવે છે.સમર- પાર્ટી આપણે અરેન્જ કરી હોય તો તો ભાઈને