નસીબ નો વળાંક - 7

(61)
  • 5.5k
  • 1.8k

"અસમંજસ" પ્રેમા ના પ્રેમસબંધ ની આગળ વાત કરતા રાજલ બન્ને બહેનો ને કહે છે કે,આમ પ્રેમા ને તો અમે નાનપણ થી ખૂબ જ લાડકોડ થી ઉછેરી ને મોટી કરી હતી એટલે પ્રેમા એ આ વાત અમને કહી દીધી અને વળી એમ પણ કહ્યું કે જો તમે બન્ને કહેશો તો જ હું આ લગ્ન કરીશ.. મારા માટે પહેલા મારા મા- બાપ પછી બીજા બધા!!! દિકરી જો ઈચ્છે તો એ બન્ને ભાગી ને પણ લગ્ન કરી શકત!! પણ તેઓએ આવું નાં કર્યું.. આથી એણે અમને આવી હકીકત જણાવી ઉચિત પગલું લીધું.. એટલે હવે અમે પણ એમના લગ્ન માટે માની ગયા!!