પરાગિની - 24

(39)
  • 3.4k
  • 2k

પરાગિની – ૨૪ રિનીને સાંભળીને હર્ટ થાય છે કે આજે પરાગની સગાઈ છે. તે ફટાફટ વોશરૂમમાં જતી રહે છે અને રડી પડે છે. થોડીવાર બાદ તે ફ્રેશ થઈ તેના ડેસ્ક પાસે જઈ પેન્ડિંગ કામ પતાવે છે અને પછી ઘરે જવાનું વિચારે છે.આ બાજુ રીટાદીદીનું સગપણ સતીષભાઈ સાથે એ સાંભળી બધા શોકમાં છે અને સાથે બધાને હસવું પણ આવે છે.આશાબેન- રીટાનું સગપણ સતીષભાઈ સાથે?સતીષભાઈ- હા, તો અમે છોકરી મારા માટે શોધતા હતા..! તમને શું લાગ્યું?આશાબેન- અમે તો તમારા છોકરા માટે અમારી છોકરીનું ગોઠવવાનું વિચારતાં હતા...!સતીષભાઈ- પહેલા હું પરણીશ પછી જ મારો છોકરો અને આમ પણ તે હજી નાનો છે. મેં તો રીટાને જ્યારથી જોઈ