પ્રેમીપંખીડા - ભાગ 9

(14)
  • 3.5k
  • 2
  • 1.3k

પ્રકરણ 8 માં જોયું કે નવરાત્રીની કોલેજમાં ઉજવણી પછી પાછી કોલેજ દરરોજની જેમ શરૂ થાય છે . હવે આગળ....... _______________________________________મન અને માનવી દરરોજ કોલેજ આવતા અને બધા જ લેક્ચર ભરતા . આમ ને આમ કોલેજમાં બંને ને બે વરસ પૂર્ણ થઈ જાય છે . બંને સેમેસ્ટર 4 ની પરીક્ષા માં પણ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવે છે હવે મન અને માનવીનું કોલેજમાં માત્ર છેલ્લું વર્ષ બાકી હોય છે. મન અને માનવી બંને કોમર્સમા બી.કોમ કરી રહ્યા હોય છે અને હવે તેમણે આગળ શું કરવું તે માટે પણ વિચાર કરવાનું હોય છે તેથી હવે બંને મન લગાવીને સ્ટડીમાં ધ્યાન આપે છે.છેલ્લા વરસમાં