નાનકો

(16)
  • 4.4k
  • 1
  • 1.4k

નાનકો' નિર્દોષ' ડિવોર્સી હતો, ના ના ખરેખર જ નિર્દોષ હતો યાર, છુટાછેડા નો થોડો ઘણો આઘાત તો લાગ્યો હતો નાનકાને, પણ પછી ધીમે ધીમે સેટ થઈ ગયો, સેટ થઈ ગયો એટલે એના માટે એના માબાપે છોકરી ઓ જોવાનું ચાલુ કર્યું, નક્કી એવું કરેલું કે ડિવોર્સ ની વાત નઈ કરવાની, અને એમ પણ નાનકો થોડું ઓછું ભણેલો હતો, બાકી નાનકા નો ફેસ જોરદાર હતો, ગોરો ચિટટો ચહેરો, મસ્ત મજાના વાળ, હાઈટ બોડી જોરદાર, આંખો માં તેજ, નાક બી જોરદાર, નાનકો તૈયાર થાય