આહવાન - 27

(51)
  • 3.2k
  • 3
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) આહવાન – ૨૭ વિકાસે ફટાફટ હવે એ આધેડ વ્યક્તિ પાસે પહોંચીને અમૂક ઇન્જેક્શન મંગાવીને ફટાફટ એ શરું કર્યાં. ધીમેધીમે એની બધી જ ડિટેઈલ્સ પરિવારજનોને ફોન દ્વારા લેવામાં આવી તો ખબર પડી કે એ વ્યક્તિ એ એકવાર કોઈ પોઈઝન લેવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે એ બચી ગયાં હતાં પણ એની જે ઈન્ટર્નલ ઈફેક્ટ એટલી થઈ હતી કે હજું સુધી એ અમૂક ઓર્ગન પ્રત્યે સેન્સિટિવ છે. આથી એમનામાં આ ઇન્જેક્શનની ઈફેક્ટ નથી થઈ રહી. આથી એને સેન્સિટિવ કરવાં હજું બીજાં ઇન્જેક્શન જરુરી છે એ વિકાસે આપ્યાં. એ સાથે જ ફટાફટ જાણે એ કાકાની તબિયતમાં સુધારે