મધદરિયે - 24

(8.1k)
  • 3k
  • 1.5k

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અને ગૌરી એકબીજાના પ્રેમમાં પડે છે,પણ એકબીજાએ પ્રેમનો એકરાર કર્યો નહોતો..અલ્તાફ પોતાની નવી ગેંગ બનાવે છે જે સુલતાનના નિયમો તોડી એનાથી વેર બાંધે છ.. રોજ કોલેજ સુધી મુકવા જતા સૂરજે આજે ગૌરીને ન જોઈ,ત્યાં શકીલનો ફોન આવે છે.. સૂરજ પોતાના રહેઠાણ પર પહોંચે છે..શકીલે અલ્તાફના લોકોએ કરેલા હુમલાની વાત કરતા એ ગુસ્સે થયો હતો.. અલ્તાફના લોકો વધારે હતા.. સુરજના માણસો તૈયાર ન હતા લડવા માટે,હુમલો કરનારા લોકોએ ઉંઘતા ઝડપી લીધા હતા..હથિયાર વગર સુલતાનના લોકો કશું ન કરી શક્યા. સુલતાનના 10 વિશ્વાસુ લોકો એમા મર્યા,17 ઘાયલ થયા હતા..એ હવે એના સાથીદારોમાં શકીલ સિવાય બીજા 8