વાત્સલ્ય

(18)
  • 3.1k
  • 892

વાત્સલ્ય અમદાવાદ ના સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ માં આવેલી બી. જે. મેડિકલ કોલેજ ની લાઇબ્રેરિ માં વાંચી રહેલા સક્ષમ ની નજીક એક છોકરી આવી અને સક્ષમ ને કહ્યું “ હું અહી તમારી પાસે વાંચી શકું ?” થોડા ખચકાટ અને શરમ ના મિશ્ર પ્રતિસાદ સાથે સક્ષમ એ કહ્યું “ હા, કેમ નહીં! જરૂર થી બેસો ” એ છોકરી વચ્ચે વચ્ચે પોતાને જે સમજણ ના પડે એ ટોપિક સક્ષમ પૂછતી અને સક્ષમ પણ આત્મવિશ્વાશ પૂર્વક એના જવાબ આપી પૂરો ટોપિક સમજાવતો. ધીમે ધીમે આ ક્રમ રોજિંદો બની ગયો. સક્ષમ એમબીબીએસ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતો સૌથી તેજસ્વી