ચેકમેટ - 6

(20)
  • 3.3k
  • 1
  • 1.3k

ચેકમેટ 6મિત્રો આપણે આગળ જોયું એમ મનોજભાઈ અને મોક્ષા ઇન્સ્પેક્ટર રાજપૂત સાથે સિમલા પહોંચી જાય છે.રિધમ મહેતા અને તેમના પત્ની તેઓનું સ્વાગત કરે છે.રાત્રે જમ્યા પછી મોડીરાત્રે રાજપૂત મોક્ષા સાથે રાહસ્યભરી વાત કરે છે હવે આગળ..બીજા દિવસે સવારે ફ્રેશ થઈને મોક્ષા , મનોજભાઈ તથા મિ. રાજપૂત સિમલા પોલીસ સ્ટેશન જવા નીકળે છે..આલયની જરૂરી વિગતો લઈને નીકળી પડે છે.રિધમ મહેતા ઘણો આગ્રહ કરે છે સાથે આવવાનો પરંતુ મિ. રાજપૂત ના પાડી દે છે.રસ્તામાં કાર ડ્રાઇવ કરતી વખતે રાજપૂત મોક્ષા તથા મનોજભાઈને તમામ માહિતી ગુપ્ત રાખવાનું કહે છે.મનોજભાઈ કશું સમજે તે પહેલાં જ પોલીસ સ્ટેશન આવી જાય છે...અને મિ. રાજપૂત પોતાની કાર