સાચો પ્રેમ શુ કેહવાય...

  • 2.5k
  • 840

પ્રેમ એટલે જેના સપના માત્ર થી આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ અને એ આપણા સપના માં અને રોજ એક જ વ્યક્તિ ને જોવા માંગતા હોઈએ છીએ કરણ કે એ વ્યક્તિ આપના જીવન માટે ખાસ હોય છે અને તે વ્યક્તિ ને આપણે જોવા માટે તરસતા હોય અને એ વ્યક્તિ આપણા સપના માં આવી ને એક મીઠી સ્માઈલ આપે એટલે આપણ ને સપના માં પણ એવું જ લાગે કે એ વ્યક્તિ આપણી સામે જ ઉભી છે અને તે વ્યક્તિ ની સ્મિત જોઈને આપણું પ્રેમાળ દિલ