સંગાથ - 3

  • 2.6k
  • 972

સંગાથ રૂમમાંથી બહાર આવીને સિદ્ધાર્થ આધ્યા ક્યાં છે એ જોવા લાગ્યો . એણે આધ્યાને કોઈ છોકરા સાથે જોઈ. એટલીવારમાં જ આધ્યાની નજર સિદ્ધાર્થ પર પડી. સિદ્ધાર્થ, રચના, પ્રાચી અને આલોક સાથે પાછળ જ ઉભો હતો. આધ્યા એના ફ્રેન્ડ સાથે નીકળી જાય છે. નયનાબેન અને વીણાબેન ચા પીતા હતા . વીણાબેનને આધ્યા વિશે વધારે જાણવાની ખૂબ જ ઈચ્છા થઈ હતી. એમને સિદ્ધાર્થ માટે આધ્યા પહેલી નજરમાં જ પસંદ આવી હતી . એમણે સિદ્ધાર્થને પણ નોટિસ કર્યો હતો કે જ્યારે પણ આધ્યા આજુબાજુ હોય તો એને જ જોયા કરતો." આધ્યા અને આલોક બંને