કંઈક તો છે! ભાગ ૧૦

(15)
  • 3.3k
  • 2
  • 1.1k

સુહાની વિચાર કરતાં કરતાં ઘર તરફ ગઈ. સુહાની ઘરે પહોંચી ત્યારે સુહાનીના દિલને રાહત તો થઈ. પણ અંદરથી સુહાની થોડી થોડી ડરેલી જ હતી. સુહાની સ્વગત જ બોલે છે "સુહાની ડરવાની કોઈ જરૂર નથી. તું એ સૂમસામ રસ્તા વિશે શું કરવા વિચારે છે? તું કંઈક સારું વિચાર. જેમ કે રોનક વિશે વિચાર. કેટલું સરસ બોલે છે. અને આજે તો રોનક સાથે ખૂબ મજા આવી." એટલામાં જ એક સુંદર પક્ષી આવે છે. સુહાની બારી પાસે ગઈ અને એ પક્ષીને જોવા લાગી. લગભગ બાજ જેવું પક્ષી હતું. સુહાનીને એક પ્રકારની ખુશી થઈ. સુહાની સ્વગત જ બોલે છે "જોયું રોનક વિશે