આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 2

(12)
  • 3.2k
  • 2
  • 1.5k

એ જ વર્ષે એટલે કે સન.૧૮૮૦માં હરમન અને પાઉલીન ૧૬૦ કિલોમીટર દૂર Munich રહેવા ચાલ્યા ગયા. Munich માં આલ્બર્ટનાં પિતા અને કાકા જેકોબે એક કંપની બનાવી કે જે થોમસ આલ્વા એડિસનનાં DC કરંટ માટે Electric equipment બનાવતા હતી. આગળની કહાની સન ૧૮૮૧ થી ૧૮૮૫ વચ્ચેની છે. આલ્બર્ટ બે વર્ષનો થયો અને ત્યારે તેની બહેનનો જન્મ થયો. હરમન અને પોંઉલીને તેનું નામ "માજા" રાખ્યું. પોતાની એક નાની બહેન મેળવીને આલ્બર્ટ ખૂબ ખુશ થયો. આલ્બર્ટ બીજા બાળકો સાથે હળતો મળતો પણ નહોતો, તેઓની સાથે રમતો પણ નહોતો અને બિલકુલ શાંત બેસી રહેતો. તેને રમવું કુદવું સારું નહોતું લાગતું, તેને આઝાદી ખૂબ પસંદ હતી