સર જગદીશચંદ્ર બોઝ

  • 21.7k
  • 1
  • 4.5k

સર જગદીશચંદ્ર બોઝ વનસ્પતિમાં સવેદના છે તેની પ્રતીતિ કરાવનારા મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનો જન્મ 30મી નવેમ્બર,1858માં બંગાળના મેમનસિંગ જિલ્લામાં થયો હતો. તેમના પિતા શ્રી ભગવાનચંદ્ર બોઝ ફરીદપુર જિલ્લાના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. બાળપણ માજ તેમના ઉપર ભારતીય સંસ્કૃતીના મહાન ગ્રંથ રામાયણ અને મહાભારતની અસર પડી હતી. શાળા અભ્યાસ માટે તેમણે કલકતાની સેંટ ઝેવિયર સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. તે વખતે આ સ્કૂલમાં અંગ્રેજ અને એગ્લોઈન્ડિયન બાળકો તથા અમલદારોના બાળકો વધુ હતા. પ્રારંભિક કોલેજ શિક્ષણ તેમણે કલકતામાં લીધું પછી દાકતરી વિધ્યાનો અભ્યાસ કરવા તેઓ ઈંગ્લેન્ડ ગયા,ત્યાં