પરાગિની - 30

(41)
  • 4k
  • 3
  • 2k

પરાગિની – ૩૦ નવીનભાઈ પરાગને ફોન કરે છે. નવીનભાઈ- ટીયાની અચાનક જ તબિયત બગડી ગઈ હતી... તેને અચાનક જ પેટમાં દુખાવો શરૂ થઈ ગયો..શાલિની તેની સાથે જ હતી તે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ છે. ટીયાની તબિયત સારી છે પણ બાળક આ દુનિયામાં નથી રહ્યું...! પરાગ- શું? કેવી રીતે થયું? હું હમણાં જ પહોંચુ છું... બાળકનાં જવાથી પરાગ દુ:ખી થઈ જાય છે. પરાગ સીધો હોસ્પિટલ પર પહોંચે છે. ટીયા અંદર રૂમમાં હોય છે ડોક્ટર તેનું ચેકઅપ કરતાં હોય છે. પરાગ બધા ઘરવાળાને પૂછે છે કે ટીયાને કેવું છે? સમર- ભાઈ, ટીયા અંદર છે.. ડોક્ટર તેનું ચેકઅપ કરે છે. એટલાંમાં જ