કાલિંદી..

  • 3.5k
  • 2
  • 742

કાલિન્દી"કાલિન્દી " કાલિન્દી એટલે યમુના મહારાણી .શ્રી કૃષ્ણની પટરાણી. યમુનાનું જળ થોડું શ્યામ પણ તો યે કૃષ્ણ પ્રભુને ખૂબ ખૂબ વહાલું યમનોત્રીમાંથી ખળખળ ખળખળ વહેતી યમુના, મથુરા જઈ ,બાળ ગોવિંદના ચરણસ્પર્શ કરી વધુ શ્યામ બનતી. બસ !કાલિન્દી પણ શ્યામ હતી. પણ રૂપાળી હતી. કાળી પણ કામણગારી હતી. તેને પોતાના રૂપ ની ખબર હતી .આ શ્યામ રંગને પ્રેમ માત્ર શ્રીકૃષ્ણ જ કરી શકે ,બીજું કોઈ નહીં! તેથી મનથી જ તેણે પોતાની જાતને તૈયાર કરી હતી .જ્યારે કોઈ કોઈ ફૂટડો જુવાન તરફ જોતી તો હસીને મોઢું ફેરવી લેતી .કોઇ નવયુવાન તેની નજીક આવે તો તે ચેતી જતી ."મારો ઉપયોગ કરે છે સાલ્લો !મને