ઢીંગલી ની ઢીંગલી

(17)
  • 4.4k
  • 2
  • 1k

વાડજ ના અખબારનગર ની એક શેરી માં આવેલા જર્જરિત અને પુરાણા ઘર માં એક સમી સાંજે ડૉ. જય શેઠ અને એમના સ્ટુડન્ટ ડૉ. નિસિથ પ્રવેશ્યા. પ્રવેશતા જ સામે રહેલા વૃદ્ધ બા ને પૂછ્યું “ નમસ્તે બા, અમે અંદર આવીએ ?” “તમે ?” આશ્ચર્ય ના ઉદગાર સાથે બા એ પૂછ્યું. “અમે વીએસ હોસ્પિટલ માંથી ડોક્ટર છીએ અને તમારી પુત્રવધૂ ના સ્વાઇન ફ્લૂ થી થયેલા મૃત્યુ વિશે થોડીક પૂછપરછ કરવા આવ્યા છીએ” બા એ આવકાર આપી તૂટેલા ખાટલા પર થીંગડા મારેલી ગોદડી પાથરી બંને ને બેસાડયા. 2009 નું એ વર્ષ હતું. ગુજરાત અને આખા દેશ માં સ્વાઇન ફ્લૂ નામના રોગે બરાબર