M I Alone ? - Chapter: 1

(4.4k)
  • 4.5k
  • 1.5k

અંક-1 બોસ્ટન શહેરના પશ્ચિમ વિભાગમાં ના આલ્ફા રેવન્યુના બ્લોક નં ૪માં પેકર્સ એન્ડ મુવર્સના લોકો કામ કરી રહ્યા હતા.જે વ્યક્તિ નું ઘર હતું તે ઘર ના દરવાજા પાસે ઉભો હતો.મજબૂત કદ કાઠી, કાળા તથા વ્યવસ્થિત ઓળેલા વાળ અને કોઈ ઓફિસર જેવા કોટ પેન્ટ ,આ ઉપરાંત ગંભીર મુખ હતું.નામ