પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 4

  • 3.2k
  • 1
  • 920

મહિલાઓ કેમ સમજાતી નથી? પુરુષોના વ્યક્તિગત અનુભવોમાં સતત કહેવાતું આવ્યું છે કે સ્ત્રીઓને જોઈએ છે શું એ જ નથી સમજાતું. સ્ત્રીઓ માટે પ્રવર્તેલી આવી માન્યતાઓમાં ખરેખર કોઈ વજૂદ છ? મહિલાઓ વિશે પુષ્કળ લખાયું છે અને પુષ્કળ લખાતું રહેવાનું છે, કારણ કે સ્ત્રીમાં પુરુષોને જેટલો રસ છે એટલો જ સ્ત્રીઓને પોતાને પણ છે. મહિલાઓની બાબતમાં એક વાત હંમેશાં અને સતત કહેવામાં આવતી રહી છે કે સ્ત્રીઓને સમજવી ખૂબ અઘરી છે. ખરેખર? શું સ્ત્રીઓ કૉમ્પ્લીકેટેડ હોય છે? કદાચ એટલે જ મહિલાઓને જોઈએ છે શું એ વાત પર ફોકસ કરીને અઢળક રિસર્ચ અત્યાર સુધીમાં થયાં છે જેમાં મહિલાઓના શરીરમાં આવતાં પરિવર્તનો, મહિલાઓને બાળપણથી