આહવાન - 45

(55)
  • 4.3k
  • 1.5k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૫ વિધિ હવે બરાબર બધાંને એક પછી એક સવાલો કરીને પપ્પાને મામા બધાંને સકંજામાં લઈ રહી છે...એ પોતે જ બોલી કે મિકિન અંકલ અને એમનાં પત્નીને છોડી દો પપ્પા...." મિસ્ટર અરોરા : " મારી શરતો મંજૂર છે તમને ?? તો બધું થશે ?? નહીં તો હવે કોઈ જ સમય નહીં મળે. બધું જ કામ તમામ થઈ જશે બધાનું..." શશાંકભાઈ : " બોલો તમારી શરતો ?? " મિસ્ટર અરોરા : " પહેલાં તમારાં બધાંનાં મોબાઈલ ઘડિયાળ બધું જ અહીં મૂકી દો...કોઈ પણ ચાલાકી નહીં.." એ સાથે જ બધાંએ બધું મૂકી દીધું. મિસ્ટર