શ્રાપિત ખજાનો - 15

(41)
  • 6k
  • 2
  • 3.1k

ચેપ્ટર - 15 વિક્રમ અને રેશ્માને એમની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. આખરે આ કઇ રીતે બની શકે? ધનંજય મહેરા એ વ્યક્તિ છે જેમને મળવા માટે એ બંને અહીંયા આવ્યા હતા. તો એ માણસ ધનંજય મહેરા હતો જે અત્યાર સુધી એમનો પીછો કરી રહ્યો હતો. 'એટલે જ મને ફોનમાં સાંભળેલો એ અવાજ ક્યાંક સાંભળ્યો હોય એવું લાગતું હતું.' વિક્રમ વિચારવા લાગ્યો. "બેસો.." ધનંજયે કહ્યું. વિક્રમ અને રેશ્મા આશ્ચર્ય ને મારે હજુ એમ ને એમ જ ઉભા હતા. ધનંજયના કહેવાથી એ બંને બેસી ગયા. બેયની નજરો હજુ પણ ધનંજય પર જ મંડાયેલી