છુંદણા નું ઝેર

  • 5.1k
  • 1.3k

......એમ તો કાંઈ કોઈને ખાસ ગંભીર ઈજા નહોતી થઈ . આ તો અકસ્માતની વાત એટલે જ સવારના પહોરમાં દોડાદોડ | થઈ પડી !! ..... ગામડામાંથી શહેરમાં ભણવા જતાં છોકરાઓને બસનો અકસ્માત થયો હતો . થોડુંઘણું બધા છોકરાઓને વાગ્યું હતું | અકસ્માતનો મામલો એટલે સરકારી હોસ્પિટલ જ કામ આવે . લગભગ બધા છોકરાઓને શહેરની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા . અમુકને તો માત્ર મલમપટ્ટીથી જ પતી ગયું . અમુકને મૂઢ માર થયો હતો તેથી ડૉકટરે એક્ષરે કાઢવાનું કહ્યું . એક્ષરે પણ કઢાવ્યો .. પણ રિપોર્ટ આવે ત્યારે થાય ને ? આ તો જનરલ હોસ્પિટલ કહેવાય ! થતું થાય !! એક્ષરે રિપોર્ટ ની