ફૂટપાથ - 11

(27)
  • 3.3k
  • 1.3k

"પૂર્વી આ દવા લઈ લેજે દુખાવામાં રાહત રહેશે અને તારી જાણ ખાતર હું એ દરેક સ્ત્રી સાથે આજ વહેવાર કરવા જાવ છું અને તેનુ કારણ માત્ર અને માત્ર તારા પ્રત્યે ની મારી લાગણીઓનો ગુંચવાડો છે, ખૂબ પ્રેમ કરું છું તને પણ કદાચ ગુસ્સો પણ એટલોજ છે તારા પ્રત્યે, તું જ્યારે જ્યારે તારા પૈસા મારા કે મારા માબાપુ માટે વાપરે છે ત્યારે ત્યારે મારી અંદરનો પુરુષ છટપટે છે. તને ના પણ નથી પાડી શકતો કારણકે તે પૈસા તુ માબાપુ ની ખુશી અને સુખ સગવડો માટે વાપરે છે અને સ્વીકારી પણ નથી શકતો કેમકે એ મને મારી નિષ્ફળતા લાગે છે, ગામ અને