મધદરિયે - 31

(15)
  • 2.4k
  • 1
  • 788

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને રાણા બંને ચંકીના અડ્ડા નેસ્તનાબૂદ કરવા નીકળે છે..રસ્તામાં અચાનક ખીલી વાળું મોટું પાટીયું આવી જતાં પચંર પડે છે..સ્ટેફની લગાવવા ગયા ત્યાં કોઈ એમને બંદૂકની અણીએ પકડી લે છે.. હવે આગળ. "તમે કોણ છો? કેમ અમને આમ બંદૂક બતાવી છે?"રાણાએ કહ્યું.. "મોતનું નામ ન હોય..ચંકીસરને પકડવા નીકળ્યા છો પણ એના સુધી તો તમારી લાશ જ પહોંચશે.."એક જણ બોલ્યો.. રાણા અને સુગંધાને આગળ રાખી બંને બંંદૂકધારી પાછળ ચાલવા લાગ્યા,સુગંધાએ રાણા સામે જોયું અને આંખ મીચકારી..આંખોના ઈશારે વાત થઈ અને બંનેએ પોતાના પગ વડે પાછળ ચાલી રહેલા લોકોને બે પગ વચ્ચે એટલા જોરથી લાત મારી કે