ચેકમેટ - 8

(18)
  • 4.2k
  • 2
  • 1.5k

મિત્રો ચેકમેટ પાર્ટ -7 માં આપણે જોયું કે મોક્ષા મિ. રાજપૂત સાથે આલય અંગેની તમામ વાત કહેવા બેઠી હોય છે.ત્યાં અચાનક જ એના ફોનની રિંગ વાગે છે...કોનો ફોન છે....વાંચો આગળ..મોક્ષા ફોનની રિંગ વાગતા જ ટેબલ પર પડેલો ફોન લેવા જાય છે.મિ. રાજપૂત એમને ફોન આપે છે.'કોઈ આરતીનો ફોન છે મોક્ષા'.મોક્ષા ચમકી જાય છે કે આટલી મોડી રાત્રે આરતી કેમ કોલ કરે છે"હેલો, બોલ આરતી શુ થયું આટલી મોડી રાત્રે ફોન કર્યો."મોક્ષા પૂછે છે.આરતી : મોક્ષા યાર એક વાત તો તને કહેવાની રહી જ ગઈ. એકદમ જ યાદ આવ્યું તો તરત જ કોલ કર્યો.એટલા માટે કે આલય જ્યારે સિમલા હતો ને