અમાસનો અંધકાર - 25

  • 3.4k
  • 2
  • 1.2k

વીરસંગનું દુઃખદ મોત બધાને વિચારવા મજબૂર કરી ગયું કે આ શક્ય બન્યું કઈ રીતે? કોણ જાણે આ કાળા વાદળની લપેટમાં આ સાવજડો ફસાયો. એક જ વ્યક્તિ જાણતી હતી કે આ કાવત્રું જ હતું. એ જાણવા વાંચો આગળનો ભાગ... શ્યામલી કાળા ઓઢણાની માંહ્ય ગુંગળામણ અનુભવતી હતી. એને તો એ જ પળે આખી જીંદગીનો તાગ મેળવી લીધો. એ જ ક્ષણે જાણે વીરસંગ એને કહી રહ્યો હોય કે મારું મોત તમામ વિધવાઓની સ્વતંત્રતાનું ઉદાહરણ બનાવજે. આ ઘોર અંધારાના જાળામાંથી તમામને છોડાવજે. આ બાજુ ચંદા એની વહાલસોયી દીકરીને ગળે લગાડવા ઈચ્છે છે પરંતુ, આ સમાજ એને એ કરતા પણ રોકે છે. કારણ,