પરાગિની - 34

(41)
  • 3.8k
  • 4
  • 1.9k

પરાગિની – ૩૪ નિશા બ્રેકફાસ્ટ કરી કપડાં ચેન્જ કરી તેના ઘરે જવા નીકળી જાય છે. સમર પણ ચેન્જ કરી પરાગના ઘરે જવા નીકળે છે. રિની હજી રસોડામાં જ ઊભી હોય છે. તેને લાગે છે કે ધીમે ધીમે બધું છૂટતું જાય છે. તેને જેવું વિચાર્યુ હતું તેનાથી ઊંધુ થાય છે. તેને બીક લાગે છે કે ક્યાંક પ્લાનના ચક્કરમાં પરાગને ખોઈના બેસે..! જૈનિકા રસોડામાં આવે છે તે જોઈ છે કે રિની પૂતળાની માફક ઊભી રહીને કંઈક વિચારે છે. તે રિનીની નજીક જઈ તેને ઢંઢોળે છે. જૈનિકા- રિની શું થયું? રિની- કંઈ નહીં...! જૈનિકા- નીચે બધા નાસ્તાની રાહ જોઈ છે.. હું તને બોલાવા