લાગણી ભીનો અહેસાસ - ભાગ -4

(15)
  • 2.1k
  • 804

મિત્રો, આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલ સુજલને મંદિરમાં બીજી છોકરીને મદદ કરતી જોઈને ઊંધું સમજે છે. સુજલ મેળામાંથી ઘરે આવતો હોય ત્યાં કોઈક એનો પીછો કરી રહ્યું હતું. રાકેશને એ વાત કરે છે ત્યારે રાકેશે એ માણસો મોકલ્યા હોય છે. હવે આગળ જાણીએ. સુજલ: "કાલે રાત્રે બે બુકાનીધારી મારો પીછો કરીને મને મારવા માગતા હતા. તને એનાં વિશે વાત કરવી હતી. " રાકેશ: "હા, ખબર છે મને. એ માણસોને મે જ મોકલ્યા હતા. " સુજલ: "તે એ માણસોને મોકલ્યા હતા? પણ કેમ? " રાકેશ: "હા, મેં માણસોને મોકલ્યા હતા. તને