ચેકમેટ - 9

(20)
  • 3.4k
  • 3
  • 1.3k

મિત્રો આગળના પાર્ટમાં આપણે જોયું તેમ ઇન્સ્પેક્ટર રાજપૂત અને મોહિત્રે ફરીથી ગેસ્ટહાઉસની મુલાકાત લે છે.કેબિનમાં મેનેજર અને બંને ઇન્સ્પેક્ટર એકલા જ હોય છે.મેનેજર પોતાના ડેસ્કટોપ પરના કોમ્યુટર સ્ક્રીન પર એક પછી એક ફૂટેજ બતાવવાનું કહે છે.સિલેક્ટ કરેલા દિવસની ફૂટેજ જોતા હોય છે...શું સીસીટીવી ફૂટેજમાં આલય વિશેની કોઈ અગત્યની માહિતી મળી શકશે...એ માટે વાંચો આગળ...મેનેજર અને બંને પોલીસની હાજરીમાં સીસીટીવી ફૂટેજ ચેક થતા હોય છે.ચેક ઇન તારીખથી લઈને ચેક આઉટ તારીખ સુધીમાં બધું જ જોવું હતું ત્રણેયને...પ્રથમ દિવસ...પ્રથમ દિવસે ખૂબ જ ખુશખુશાલ મૂડમાં આવી હતી...આ ફૂટબોલ ટિમ અમદાવાદથી...ટ્રેકિંગ કેમ્પ માટે....દરેકના ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી માંડીને...ચેક ઇનની તમામ ફોર્મલિટી પુરી કર્યા બાદ પોતપોતાના રૂમ