મધદરિયે - 33

(16)
  • 2.1k
  • 2
  • 726

આગળના ભાગમાં આપે જોયું કે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો..એ પૂર્ણ થતા જ એક જોરદાર ધમાકો થાય છે અને સુગંધા ભોજનાલય તરફ દોડે છે..હવે આગળ.. સુગંધા આવી દશા જોઈને ચિંતામાં મૂકાઈ જાય છે.. તાત્કાલિક ધોરણે ડોક્ટર્સની ટીમ આવી જાય છે.એણે ક્યારેય એવો વિચાર શુદ્ધા નહોતો કર્યો કે કેન્દ્રમાં પોતાને ભરોસે રહેલી સ્ત્રીઓને આવા દિવસો પણ જોવા પડશે.. 40 જેટલી સ્ત્રીઓ હતી એમા દસને ઈજા થઈ હતી અને 2 ગંભીર રીતે દાઝી ગઈ હતી..બોમ્બ એટલો બધો શક્તિશાળી ન હતો અને બધા થોડા દુર હતા એટલે સદનસીબે મોટી દુર્ઘટના ન બની, પણ બધા હચમચી ગયા હતા..પોતાના જીવની કોને ન પડી હોય? રસોડાની