પ્રગતિ ભાગ - 3

(18)
  • 3.1k
  • 1.6k

" સોરી પ્રગતિ. આઈ એમ ઇન હરી. તમે મને મેઈલ કરી શકશો. " ફોન કટ કરીને એક સ્માઈલ આપી થોડે દુર સુધી પાછળ જોઈ ને પછી આગળ જોઈને વિવેક નીકળી ગયો. આ બધું એટલી ઉતાવળમાં થયું કે પ્રગતિ કંઈ જ ન કરી શકી ત્યાં ઉભા રહીને ધીમે ધીમે બસ અદ્રશ્ય થતી કારને જોઈ રહી..... વિવેક બંસલ , સુબોત બંસલ અને સુમિત્રા બંસલ નો દીકરો. વિવેક ને એક મોટી બહેન પણ હતી અંજલી જે પરણી ગઈ હતી. બંસલ ઈંડ્ઝટ્રીઝ નામે બંને પિતા પુત્ર જુદા જુદા બિઝનેઝ કરતા હતા. સુમિત્રા બંસલ આમ તો ગૃહિણી હતા