સ્પર્શ

(22)
  • 3.8k
  • 1k

મોહિત શબ્દ સ્ત્રીઓ માટે જેટલું આકર્ષિત છે.એટલું જ પુરુષો માટે પણ છે. ફર્ક માત્ર નજર નો જ છે.મુંબઈ મરીન ડ્રાઈવ પર કાર ની ઝડપ જાણે દરિયા સાથે વહેતી હવા ખુશનુમા વાતાવરણ ને રંગીન બનાવી રહ્યું હતું fm પર"આખો કી ગુસ્તાખીયા માફ હો.." ડ્રાઇવિંગ કરતા કરતા સીમરન ગીત ની મસ્તી મા પોતાની બેસ્ટ ફ્રેન્ડ કાવ્યા ને મળવા જઈ રહી હતી. ગઈ રાત્રે કાવ્યા એ ફોન કરી જણાવ્યું કે તારી સાથે અંગત વાત સેર કરવી છે તો તું સમય લઈ ને આવજે.કાવ્યા ના વિચારો હમેશા એક ચિત્રકાર જેમ સપ્તરંગી હોવા ને કારણે તે હંમેશા પોતાના મન નું ધાર્યું જ કરતી રહેતી તે ખુબજ સ્વછંદી