ભગ્ન લગ્નજીવન થી સુજ્ઞ લગ્નજીવન ની સફર

(12)
  • 5.8k
  • 1
  • 1.4k

અમન અને મોના ના લગ્નજીવન ને આમતો વર્ષો વિતી ગયા, ૩૦ વર્ષ નું સુખી કહી શકાય તેવું પરંતુ શુષ્ક લગ્નજીવન..કે જેમાં જીવંતતા કરતા નિર્જીવ પણું વધારે દેખાય,એમ છતાં સામાજિક મર્યાદા ને કારણે બન્ને એક જ છત નીચે રહેતા હોવા છતાં રોબોટ જેવી યંત્ર વત જીવન જીવી રહ્યા છે, આમતો બન્ને ને એકબીજા પ્રત્યે કોઈ જ ફરિયાદ નથી પરંતુ એકબીજા પ્રત્યે ઉમળકો પણ નથી, લાગણી ની શૂન્યતા એ બન્ને ના જીવનને અજગરની જેમ ભરડો લીધો છે કે જેમાં બન્ને.... ના.. એકબીજા ને છોડી શકે કે ના.. સાથે રહી શકે એમ છતાં રગ્સિયા ગાડા ની જેમ જીવન જીવી રહ્યા છે, બે