Daastaan - e - chat - 7

  • 2.6k
  • 1
  • 666

વિહાન : હાઈસાક્ષી : હાઈ જીવે છે તું એમ ને?વિહાન : હા સાક્ષી : ક્યાં ખોવાઈ ગયો હતો ?વિહાન : તારી યાદ માં સાક્ષી : ?વિહાન : બસ આમ નાં જોઇશ મને બીક લાગે છે સાક્ષી : ઓહ બરાબર ????વિહાન : બસ હવે સાક્ષી : હમ ક્યાં હતો કાજલ જોડે કે પછી અંજલિ સાથે?વિહાન : એ નઈ યાર પ્લીઝસાક્ષી : કેમ કોઈ બીજી આવી છે નવી ?વિહાન : નાં હવે સાક્ષી : સારુંવિહાન : પ્રોજેક્ટ નાં કામ માં હતોસાક્ષી : pubg નાં પ્રોજેક્ટ ?વિહાન : નાં હવે પાગલ કોલેજસાક્ષી : ઓહ તું કોલેજ પણ કરે છે.વિહાન : ખબર છે માસ્ટર કરું છું એ તો સાક્ષી :