જીન એક આસુરી તત્વ - 2

(25)
  • 2.9k
  • 1.2k

આ બાજુ સમીર ખાન અને તેનો પરિવાર નવાબગંજ આવવા નીકળે છે તો તેને રસ્તામાં ઘણા અવરોધો નડે છે . જેમકે એરોપ્લેન માં બેસતા પેલા તેને કોઈ અલગ અવાજ સભલાય છૅ કે જે કઈ રહ્યું કે તે તેના મકાન માં ન જાય નહીં તો તેની સાથે ખરાબ થશે . આવી બધી ઘટના ઘટવા છતાં સમીર અને તેનો પરિવાર પોતાના ઘરે રહેવા માટે આવી જાય છે.બધા ખૂબ જ થાકેલા હોય છે , તેથી બપોર ના ટાઈમે ઘરે આવવા છતાં ઘરના બધા સભ્યો સુઈ જાય છે . એકાએક બપોરના 2 : 40 ઘરમાં ખૂબ જ ભયંકર અવાજ આવે છે .