શ્રાપિત ખજાનો - 17

(42)
  • 5k
  • 2
  • 3k

ચેપ્ટર - 17 વિક્રમના મનમાં વિચિત્ર ખયાલો આવી રહ્યા હતા. પ્લેનની બારી બહારથી નીચેનો નજારો ખુબ સુંદર દેખાય રહ્યો હતો. પ્લેનમાં એ અને રેશ્મા સાથે ધનંજય પણજી તરફ આગળ વધી રહ્યા હતા. પણજી જઇને એમને આગળનો પ્લાન અમલમાં મુકવાનો હતો. ગઇકાલે રાત્રે જ ધનંજય અને વિક્રમ રેશ્મા વચ્ચે સાથે કામ કરવાની ડીલ થઇ હતી. અને ત્યારે જ એમણે આગળની પ્લાનિંગ કરી હતી. યોજના પ્રમાણે પણજી સુધી પ્લેનમાં જવાનુ હતું. અને ત્યાં ધનંજયના માણસો જરૂરી સામાન અને માણસોની વ્યવસ્થા કરવાનું કામ ધનંજયનું હતું. ત્યારબાદ પણજી થી કર્ણાટકના કારવર શહેર સુધી બધાએ બાય રોડ