Daastaan - e - chat - 8

  • 2.3k
  • 670

Daastaan - e - chat8 વિહાન : ગુડ મોર્નિંગ સાક્ષી : ગુડ મોર્નિંગ વિહાન : આજે જવું છે ને બપોરે? સાક્ષી : હા કેટલા વાગે આવશે? વિહાન : ઘરે થી નીકળીશ એટલે ફોન કરી દેેવા સાક્ષી : ઓકે 2 વાગે સાક્ષી : મમ્મી ફ્રેન્ડ આવે છે તો બાર જવાનું છે એની સાથે થોડી વાર માં આવી જઈશ. મમ્મી(સાક્ષી ની): બેટા તારા હાલ જો. જવાનું હોય તો કપડાં તો પેર સરખાં. સાક્ષી : હા મમ્મી કપડાં તો મે બેગ માં મૂકેલા છે બેગ કબાટ ની ઉપર છે કાંટાળો આવે છે. થોડી વાર માં વિહાન ફોન કરે છે રેડી રેજે આવું છું. 10