Daastaan - e - chat - 11

  • 2.5k
  • 728

11વિહાન અને સાક્ષી ની છેલ્લા એક મહિના થી વાત થઈ જ નઈ હતી સરખી રીતે. છેલ્લા એક મહિના થી બંને ના ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ સિવાય ના એક પણ મેસેજ નઈ હતા. બોવ દિવસે આજે વિહાન થોડો ફ્રી થયો હતો એટલે એને મેસેજ કર્યો. વિહાન : હાઈ એક કલાક પછી સાક્ષી એ મેસેજ જોયો. સાક્ષી : ??‍♀️ વિહાન : શું કરે છે સાક્ષી : મૂવી જોવું છું. વિહાન : અરે વાહ. પેલી વાર તે વાંચવા સિવાય કંઈ બીજું કીધું. સાક્ષી : ?? વિહાન : ક્યું મૂવી જોવે છે? સાક્ષી : શરતો લાગુ વિહાન : ગુજરાતી ઓહ ? સાક્ષી :