Daastaan - e - chat - 12

  • 2.1k
  • 740

12સાંજે પાંચ વાગ્યા પછી જઈશું તું રેડી રહેજે. વિહાન એ ફોન પર આટલું કહી ને ફોન મૂકી દીધો.સાક્ષી વિચારતી હતી શુ પેરુ. એટલે એના મમ્મી એ કીધું," કેમ આટલું વિચારે છે પેરી લે ને કઈ પણ "" હા " સાક્ષી રેડી થઇ ને બેસી હતી. એના મમ્મી ક્યારે ના જોતા હતાં સાક્ષી કઈ વિચારતી હતી એટલે એમને પૂછ્યું," શું થયું શું વિચારે છે ?" " કઈ નઈ "" તો આ મોઢા પર બાર કેમ વાગ્યા છે " સાક્ષી ના મમ્મી એ પૂછ્યું." કઈ નઈ થોડો ડર લાગે છે " સાક્ષી બોલી અને આ સાંભળી ને એના મમ્મી હસવા લાગ્યા." કેમ હસો છો