Daastaan - e - chat - 14

  • 2.2k
  • 828

14સાક્ષી સુરત ગઈ પછી તો આખો દિવસ નોવેલ વાંચતી. ઓનલાઇન બોવ ઓછું થતી. ક્યારેક ક્યારેક વિહાન સાથે વાત થઈ જતી. હવે બંન્ને ની વાત પેલા કરતાં ઓછી થઈ ગઈ હતી ખાલી શનિ વાર અને રવિવારે વાત થતી. કેમકે વિહાન ને જોબ હોય એટલે એને જલ્દી ઊઠવાનું હોય. એક દિવસ બંને વાત કરતા હતા ત્યારે, વિહાન : તું ઠીક છે ને ? સાક્ષી : હા કેમ વિહાન : કઈ નઈ બસ એમજ સાક્ષી : પણ આવું કોઈ દિવસ નઈ પૂછ્યું તે વિહાન : હા હમણાં થી બોવ ઓછી વાત કરે છે. મે કઈ ખોટું કહ્યુ તને ? કઈ વધારે બોલાઈ ગયું