મંથરા..શકુની.. નું... મહામંથન

  • 5.9k
  • 1.3k

જ્યાં ત્યાં શિંગડા ભરાવવા, જ્યાં ત્યાં માથું મારવું... એ કામ તો જાનવરનું...માણસનું કદાપિ નહિ,એમ છતાં આ જાનવર નો ગુણ કેટલાક માણસોમાં પણ જોવા મળે છે, રામાયણ ની મંથરા અને મહાભારત ના શકુની જેવા કેટલાક માણસોની સવાર જ માથું મારવાથી ચાલુ થાય તે છેક સાંજ સુધી માં ચાર પાંચ જણા ના ઘર સળગાવે નહિ ત્યાં સુધી એમને મીઠી નિંદર ના આવે, કર્મ નો સિધ્ધાંત એવું કહે છે કે આ વારંવાર માથું મારવાની આદત ને કારણે તેઓનો પુનર્જન્મ અચૂક જાનવર નો જ પ્રાપ્ત થાય છે, માથું મારવું અને માથું ભાંગવું એમાં ફરક બહુ મોટો, સામાન્ય રીતે માથું