પ્રગતિ ભાગ - 8

(21)
  • 2.5k
  • 1.4k

કાલે બપોરે પાછું ફરવાનું હોવાથી દોઢ દિવસ બંને સાથે જ હતા માટે વિવેકએ મનમાં એક નિશ્ચય કર્યો....... પૂરા ત્રણ કલાક પછી વડોદરાની સયાજી હોટલના ગેટ પાસે ગાડીની બ્રેક ના જાટકાથી પ્રગતિની આંખો ઉઘડી. ગેટ પાસે સિક્યોરિટી ગાર્ડએ ગાડીની નજીક આવીને જરૂરીયાત પૂરતી પૂછપરછ કરી અને પછી ગાડી સીધી જ અંદર પાર્કિંગમાં રવાના થઈ. અગિયાર વાગ્યે બે હેન્ડ લગેજ લઈને પ્રગતિ અને વિવેક હોટેલમાં દાખલ થયા. " પ્રગતિ શર્મા ઍન્ડ વિવેક બંસલ " રીસેપશનિસ્ટ પાસે જઈને વિવેકે કહ્યું. રૂમની ચાવીઓ મળી એટલે ત્યાંના કર્મચારીઓ એમને રૂમ તરફ લઈ ગયા. વિવેક અને પ્રગતિ નો રૂમ