આહવાન - 47

(58)
  • 3.6k
  • 3
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૭ વિશાખા સ્મિતનાં વર્તનથી ગભરાઈ જ ગઈ. એ બોલી, " સ્મિત તને ખબર છે કે તું શું બોલી રહ્યો છે ?? ભલે તું આપબળે આટલે સુધી પહોંચ્યો છે પણ છેલ્લી કંપનીમાં બદલીને તને આવાં સમયમાં વેક્સિન પ્રોજેક્ટ માટેની પરવાનગી ફક્ત મિકિનભાઈને કારણે મળી છે. એ તું કેમ ભૂલી ગયો ?? આ આપણો પરિવાર છે. તારું સપનું છે એ મને પણ ખબર છે તું દિવસ રાત એ માટે પરિવારથી દૂર રહીને મહેનત કરી રહ્યો છે...પણ આપણે એક થઈને પણ આ મુસીબતનો સામનો કરી શકીએ ને ?? " સ્મિત : " સમય સાથે