જિંદગીની સફર ભાગ - ૩

(2.2k)
  • 3.5k
  • 1.3k

" માનસી" એ માનસી હતી કદાચ અયાનના કોલેજની જ નહીં પણ આ શહેર ની સૌથી સુંદર છોકરી .ખૂબ ઉદાર દિલે ઈશ્વરે તેનામાં રૂપ ઉમેર્યું હતું અમાવસની રાતે જો એને જોઈ લેવામાં આવે તો કદાચ અમાવસ મા ચાંદના અભાવનો પણ અનુભવ ન થાય તે રૂપની અે રાણી હતી .આંખો થોડી લજ્જાની જૂકેલી હતી અને જૂકેલી આંખ જ્યારે ઉપર ઉઠતી ત્યારે લાગતું કે અર્જુનના ગાંડિવ માંથી નીકળતું કોઈ તીર હોય અને આ