“જયારે તારું લાસ્ટ સીન જોવું છું ને ત્યારે આંખમાં આસું જરૂરથી આવી જાય છે.પણ સાલું એ પણ મેહસૂસ થાય છે કે મેં હમણાંજ તારી સાથે વાત કરી છે.”ઘણી બધી યાદો બસ યાદો જ રહી જાય છે પણ છેવટે તારું લાસ્ટ સીન બતાવે છે કે તું મારી પાસે જ છે.આમ તો નથી જ જો હોત ને તો દરરોજ સવાર માં વેલાં ઉઠી ને ગુડ મોર્નિંગ નો મેસેજ કરવો અને તારા ગુડ મોર્નિંગ ના મેસેજ નો ઇતજાર કરવો અને તારા અડવિત્રા પ્રશ્ન નો જવાબ આપવો(મારી સાથે વાત કરી ને શું મળે છે?) હવે આવા પ્રશ્નનો શું જવાબ આપવો. આપું પણ તને સમજાવું