દોસ્ત

(16.2k)
  • 2.7k
  • 1.1k

 "યાર, પણ મને તો નિશા બહુ ગમે છે! તું યાર પ્લીઝ બીજી કોઈ ને લવ કર ને! હું નિશા ને બહુ જ લવ કરું છું!" રાઘવએ એ કહી જ દીધું જે એ કેટલાક દિવસોથી કહેવા માંગતો હતો! રસંજય બચપણથી દોસ્તો હતા. કોઈ પણ કામ હોય બંને એકમેકની સાથે જ હોતા! બંનેના સ્વભાવમાં બહુ જ મોટો તફાવત તો હતો, તેમ છતાં બંને ની બોન્ડિંગ બહુ જ જબરદસ્ત હતી. કોઈ પણ ત્રીજી વ્યક્તિ સામે જો એક આંખનો ઈશારો કરતા તો બીજો સમજી જાય કે વાત શું છે એમ! પણ આ વખતે સંજય એ બિલકુલ નહોતું વિચાર્યું એવું રાઘવ એ કહ્યું હતું!