શિક્ષણ સંસ્કૃતિ જ્ઞાના ઉતમ માધ્યમ - સંગ્રહાલયો

  • 3.1k
  • 740

7થી13 જાન્યુઆરી- સંગ્રહાલય સપ્તાહ સમગ્ર રાજ્યમાં આવેલા સંગ્રહાલયો તેના બેનમૂન સંગ્રહને કારણે ખ્યાતિ પામ્યા છે અને દેશ દુનિયાની પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના અવશેષો ની જાળવણી કરે છે.સંગ્રહાલય માત્ર પ્રવાસન કેન્દ્ર તરીકે નહિ પણ શિક્ષણ અને સંસ્કૃતિના ઉત્તમ માધ્યમ તરીકે પણ પુરવાર થયા છે. એ માટે આ સપ્તાહ દરમિયાન દર વર્ષે સંગ્રહાલયોની અનુરૂપ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ખાસ પ્રદર્શન, વ્યાખ્યાન, શૈક્ષણિક ફિલ્મ શો, ચિત્ર હરીફાઈ વગેરેનું આયોજન કરવામાં આવે છે અને જે દ્વારા આધુનિક પેઢી ની પ્રાચીન ઉત્તમ વારસા અંઞે ઉજાગર કરવામાં આવે છે.વિશ્વના વિખ્યાત મુખ્ય 10 સંગ્રહાલયો ની વાત કરીએ તો, ૧ ફ્રાન્સના પેરિસ નું લુવર ,વિશ્વનું સૌથી