આકાશ ગંગા

  • 4.7k
  • 1
  • 1k

અનંત આ બ્રહ્માંડમા જગ બની ઘુમીયા કરું નિલગગનમાં એક તું હું તને શોધ્યા કરું... વિશાળતાથી ભરેલ આ બ્રહ્માડમાં અનેક રહસ્યો છુપાયેલ છે... આજ એક એવા રહસ્યની વાત કરીએ.. વર્ષ 1971 ભારત પાકિસ્તાનનાં યુદ્ધના ભણકારા વાગી રહયા હતા..... ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર પર BSFના મેજર શ્રી રણજીતસિંહ ઓન ડ્યૂટી હતા... યુદ્ધના ભણકારા વચ્ચે એક સનસનીખેજ ખબર આવી. રેડિયો પર પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ જાહેરાત કરી કે યુદ્ધ માટે ગમે ત્યારે તૈયાર રહેજો. અને સેનાને સાબદા રહેવા સૂચન કર્યું. મેજર તરત જ આદેશનાં પાલન કરતા પોતાના સૈનિકોને લઈને પેટ્રોલિંગ માટે નીકળી પડ્યા આ કાલી અંધારી રાતમાં. આ પેટ્રોલિંગના સમય દરમિયાન ચારે બાજુ ઘોર