પ્રગતિ ભાગ - 15

(24)
  • 2.5k
  • 1
  • 1.3k

" સાચે બેટા ? " સવાલ પુછાય ગયા પછી સંજયભાઈને સમજાયું કે આ ખોટું થઈ રહ્યું છે..... " હા.....આમ પણ ડોલીની સગાઈ સમયે બા એ ઘરમાં વાત કાઢી હતી પછી મેં પણ ઘણું વિચાર્યું....હવે હું લગ્ન માટે તૈયાર છું એવું મને લાગે છે...." પ્રગતિએ સંજયભાઈના દિલનો ભાર હળવો કરવા કહ્યું.....આયુ તો બેનના આ ત્યાગને એકીટશે જોઇ રહી..... વિવેકની કેબીનમાં આવ્યા પછી રોહિત ત્યાં પડેલી ખુરશીમાં ગોઠવાયો ત્યાં તો વિવેક પોતાની ખુરશી તરફ ગયો. ત્યાં ઉભા ઉભા જ એણે પોતાના ખિસ્સામાં પડેલી ચાવી કાઢી ટેબલની નીચે તરફ રહેલું ડ્રોવર ખોલ્યું ને ત્યાંથી પાંચસો રૂપિયા વાળી